૨૪ હે પિતા, હું ચાહું છું કે જ્યાં હું છું ત્યાં તમે મને આપેલા લોકો પણ હોય.+ એ માટે કે તમે જે મહિમા મને આપ્યો છે એ તેઓ જુએ, કારણ કે દુનિયાનો પાયો નંખાયો* એના પહેલાંથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે.+
૬ મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે.+ તેઓ પર બીજા મરણનો+ કોઈ અધિકાર નથી.+ તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો+ બનશે. તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે.+