વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ તિમોથી ૧:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ મારી પાસેથી સાંભળેલા ખરા શિક્ષણના નમૂનાને* તું વળગી રહેજે.+ ખ્રિસ્ત ઈસુ પરની શ્રદ્ધા અને પ્રેમને લીધે તું આ શિક્ષણને વળગી રહેજે.

  • તિતસ ૧:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ ઈશ્વરના કારભારી તરીકે મંડળની દેખરેખ રાખનાર* પર કોઈ આરોપ ન હોવો જોઈએ. તે ઉદ્ધત,+ ગુસ્સાવાળો,+ દારૂડિયો, હિંસક* અને ખોટી રીતે લાભ મેળવવાનો લાલચુ ન હોવો જોઈએ.

  • તિતસ ૧:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ તે કુશળતાથી શીખવે ત્યારે ખરાં વચનોને* ચુસ્ત રીતે વળગી રહેનાર હોવો જોઈએ,+ જેથી લાભકારક શિક્ષણથી તે ઉત્તેજન* આપી શકે+ અને એ શિક્ષણ વિરુદ્ધ બોલનારને ઠપકો આપી શકે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૭)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો