-
૧ તિમોથી ૬:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ જો કોઈ માણસ કંઈક જુદું શીખવતો હોય અને તેનું શિક્ષણ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના ખરા ઉપદેશ સાથે સુમેળમાં ન હોય+ અથવા તે એવું કંઈક શીખવતો હોય જેનાથી ઈશ્વરને વફાદાર રહેવા ઉત્તેજન મળતું ન હોય,+ ૪ તો તે અભિમાનથી ફુલાઈ ગયો છે અને તેને કંઈ સમજણ પડતી નથી.+ તે દલીલો અને શબ્દોના વાદવિવાદમાં ડૂબેલો રહે છે.*+ પરિણામે, લોકોમાં અદેખાઈ, ઝઘડા, નિંદા,* ખોટા વહેમ પેદા થાય છે.
-