૧ કોરીંથીઓ ૭:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ જો કોઈ પોતાની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખી શકતો ન હોય* અને જો તે પુખ્ત ઉંમરનો થઈ ગયો હોય,* તો તેણે લગ્ન કરી લેવા.+ તે પાપ કરતો નથી. ૧ કોરીંથીઓ ૯:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ શું અમને એ હક નથી કે બીજા પ્રેરિતો, આપણા માલિક ઈસુના ભાઈઓ+ અને કેફાસની*+ જેમ અમે પણ લગ્ન કરીએ અને અમારી પત્નીને* અમારી સાથે બધે લઈ જઈએ?+
૩૬ જો કોઈ પોતાની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખી શકતો ન હોય* અને જો તે પુખ્ત ઉંમરનો થઈ ગયો હોય,* તો તેણે લગ્ન કરી લેવા.+ તે પાપ કરતો નથી.
૫ શું અમને એ હક નથી કે બીજા પ્રેરિતો, આપણા માલિક ઈસુના ભાઈઓ+ અને કેફાસની*+ જેમ અમે પણ લગ્ન કરીએ અને અમારી પત્નીને* અમારી સાથે બધે લઈ જઈએ?+