માથ્થી ૧૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ દાખલા તરીકે, ઈશ્વરે કહ્યું હતું: ‘તમારાં માતા-પિતાને માન આપો’+ અને ‘જે કોઈ પિતાનું કે માતાનું ખરાબ બોલે છે અને અપમાન કરે છે* તેને મારી નાખવો.’+ એફેસીઓ ૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “તમે તમારાં માતા-પિતાને માન આપો,”+ એ પહેલી આજ્ઞા સાથે આ વચન આપવામાં આવ્યું છે:
૪ દાખલા તરીકે, ઈશ્વરે કહ્યું હતું: ‘તમારાં માતા-પિતાને માન આપો’+ અને ‘જે કોઈ પિતાનું કે માતાનું ખરાબ બોલે છે અને અપમાન કરે છે* તેને મારી નાખવો.’+