વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૨૮:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ તેઓની બૂરાઈ પ્રમાણે,

      હા, તેઓનાં કાર્યો પ્રમાણે ફળ આપો.+

      તેઓની કરણી પ્રમાણે

      તેઓના હાથનાં કામોનો બદલો વાળી આપો.+

  • ગીતશાસ્ત્ર ૬૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ હે યહોવા, અતૂટ પ્રેમ પણ તમારો જ છે,+

      કેમ કે તમે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપો છો.+

  • નીતિવચનો ૨૪:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ પણ જો તું કહે, “અમને એ વિશે કંઈ ખબર નથી,”

      તો જે ઈશ્વર દિલ* તપાસે છે, તે શું તારા વિચારો જાણતા નથી?+

      હા, એ ઈશ્વર તારા પર નજર રાખે છે અને તારા વિચારો જાણે છે,

      તે દરેકને પોતાના કામનો બદલો વાળી આપશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો