૧૫ “પછી તે પાપ-અર્પણનો એ બકરો કાપે, જે લોકોનાં પાપ માટે છે.+ તે બકરાનું લોહી પડદાની+ અંદર લાવે અને આખલાનું લોહી છાંટ્યું હતું તેમ બકરાનું લોહી+ પણ છાંટે. તે એ લોહી ઢાંકણ આગળ છાંટે.
૩૪ તેઓને કોણ દોષિત ઠરાવી શકે? કોઈ નહિ. ખ્રિસ્ત ઈસુ તેઓ માટે મરી ગયા અને તેમને મરણમાંથી ઉઠાડવામાં પણ આવ્યા. હમણાં તે ઈશ્વરના જમણા હાથે છે+ અને આપણા માટે અરજ કરી રહ્યા છે.+