માથ્થી ૧૦:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ “એ માટે લોકો આગળ જે કોઈ મારો સ્વીકાર કરે છે,+ તેનો સ્વીકાર હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ કરીશ.+ ૧ કોરીંથીઓ ૧૫:૫૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૮ એટલે મારા વહાલા ભાઈઓ, દૃઢ રહો+ અને અડગ રહો. ઈશ્વરની* સેવામાં પુષ્કળ કામ છે,+ એમાં વ્યસ્ત રહો, કેમ કે તમે જાણો છો કે ઈશ્વરની* સેવામાં તમારી મહેનત નકામી નથી.+
૩૨ “એ માટે લોકો આગળ જે કોઈ મારો સ્વીકાર કરે છે,+ તેનો સ્વીકાર હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ કરીશ.+
૫૮ એટલે મારા વહાલા ભાઈઓ, દૃઢ રહો+ અને અડગ રહો. ઈશ્વરની* સેવામાં પુષ્કળ કામ છે,+ એમાં વ્યસ્ત રહો, કેમ કે તમે જાણો છો કે ઈશ્વરની* સેવામાં તમારી મહેનત નકામી નથી.+