ગીતશાસ્ત્ર ૫૮:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પછી માણસો કહેશે: “સાચા માર્ગે ચાલનારને જરૂર ઇનામ મળે છે.+ ઈશ્વર ચોક્કસ છે, જે દુનિયાનો ન્યાય કરે છે.”+ સફાન્યા ૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હે પૃથ્વીના નમ્ર* લોકો, ઈશ્વરનાં ન્યાયી ધોરણો પાળનારાઓ,*તમે યહોવા પાસે પાછા ફરો,*+સાચા માર્ગે* ચાલો, નમ્રતા* બતાવો,કદાચ તમને યહોવાના કોપના દિવસે સંતાઈ રહેવાની જગ્યા મળે.+ માથ્થી ૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો,+ કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે.+ તમારી અગાઉના પ્રબોધકોની પણ તેઓએ આ રીતે સતાવણી કરી હતી.+ માથ્થી ૬:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ “એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને* જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.+
૧૧ પછી માણસો કહેશે: “સાચા માર્ગે ચાલનારને જરૂર ઇનામ મળે છે.+ ઈશ્વર ચોક્કસ છે, જે દુનિયાનો ન્યાય કરે છે.”+
૩ હે પૃથ્વીના નમ્ર* લોકો, ઈશ્વરનાં ન્યાયી ધોરણો પાળનારાઓ,*તમે યહોવા પાસે પાછા ફરો,*+સાચા માર્ગે* ચાલો, નમ્રતા* બતાવો,કદાચ તમને યહોવાના કોપના દિવસે સંતાઈ રહેવાની જગ્યા મળે.+
૧૨ તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો,+ કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે.+ તમારી અગાઉના પ્રબોધકોની પણ તેઓએ આ રીતે સતાવણી કરી હતી.+