-
રોમનો ૧૩:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ જેઓ સારું કરે છે તેઓને અધિકારીઓનો ડર હોતો નથી, પણ જેઓ ખરાબ કરે છે તેઓને ડર હોય છે.+ તારે અધિકારીઓથી ડરવાની જરૂર નથી. જો તું સારું કરીશ,+ તો તેઓ તારા વખાણ કરશે. ૪ તેઓ ઈશ્વરના સેવકો છે અને તારા ભલા માટે એ પદવી પર છે. જો તું ખોટું કરતો હોય, તો તેઓનો ડર રાખ. કેમ કે ખોટું કરનારને સજા કરવા તેઓને સત્તા* આપવામાં આવી છે. તેઓ ઈશ્વરના સેવકો છે અને ખોટું કરનારને સજા કરે છે.
-