ગીતશાસ્ત્ર ૧૧૦:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી,+તું મારા જમણા હાથે બેસ.”+ પ્રેરિતોનાં કાર્યો ૭:૫૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૫ પણ તે પવિત્ર શક્તિથી ભરપૂર થઈને આકાશ તરફ એકીટસે જોવા લાગ્યો. તેણે ઈશ્વરનો મહિમા જોયો અને તેમના જમણા હાથે ઈસુને ઊભા રહેલા જોયા.+ હિબ્રૂઓ ૧૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ પણ પાપ દૂર કરવા ખ્રિસ્તે હંમેશ માટે એક બલિદાન આપ્યું અને ઈશ્વરના જમણા હાથે બેઠા.+
૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી,+તું મારા જમણા હાથે બેસ.”+
૫૫ પણ તે પવિત્ર શક્તિથી ભરપૂર થઈને આકાશ તરફ એકીટસે જોવા લાગ્યો. તેણે ઈશ્વરનો મહિમા જોયો અને તેમના જમણા હાથે ઈસુને ઊભા રહેલા જોયા.+