-
રોમનો ૧૨:૬-૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ ઈશ્વરે આપણને અપાર કૃપાને આધારે જુદી જુદી ભેટો આપી છે.+ એટલે જો ભવિષ્યવાણી કરવાની ભેટ હોય, તો પોતાની શ્રદ્ધા પ્રમાણે ભવિષ્યવાણી કરીએ. ૭ જો સેવા કરવાની ભેટ હોય, તો એ સેવામાં લાગુ રહેવા બનતું બધું કરીએ. જો શીખવવાની ભેટ હોય, તો સારી રીતે શીખવવા મહેનત કરીએ.+ ૮ જો ઉત્તેજન* આપવાની ભેટ હોય, તો ઉત્તેજન આપતા રહીએ.+ જો વહેંચી આપવાની* ભેટ હોય, તો ઉદારતાથી વહેંચી આપીએ.+ જે આગેવાની લેતો હોય, તે પૂરી ધગશથી* એમ કરે.+ જે દયા બતાવતો હોય, તે રાજીખુશીથી એમ કરે.+
-