૧ તિમોથી ૩:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એટલે દેખરેખ રાખનાર માણસ* દોષ વગરનો, એક પત્નીનો પતિ, દરેક વાતમાં સંયમ રાખનાર, સમજુ,*+ વ્યવસ્થિત, મહેમાનગતિ કરનાર+ અને શીખવી શકે એવો હોવો જોઈએ.+ ૩ તે દારૂડિયો અને હિંસક* નહિ,+ પણ વાજબી હોવો જોઈએ.+ તે ઝઘડાખોર અને પૈસાનો પ્રેમી ન હોવો જોઈએ.+
૨ એટલે દેખરેખ રાખનાર માણસ* દોષ વગરનો, એક પત્નીનો પતિ, દરેક વાતમાં સંયમ રાખનાર, સમજુ,*+ વ્યવસ્થિત, મહેમાનગતિ કરનાર+ અને શીખવી શકે એવો હોવો જોઈએ.+ ૩ તે દારૂડિયો અને હિંસક* નહિ,+ પણ વાજબી હોવો જોઈએ.+ તે ઝઘડાખોર અને પૈસાનો પ્રેમી ન હોવો જોઈએ.+