ફિલિપીઓ ૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તમે વાજબી* છો,+ એની બધાને જાણ થવા દો. ઈશ્વર* નજીક છે. યાકૂબ ૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પણ જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ સૌથી પહેલા તો શુદ્ધ,+ પછી શાંતિપ્રિય,+ વાજબી,+ આજ્ઞા પાળવા તૈયાર, દયા અને સારાં ફળોથી ભરપૂર છે.+ એમાં કોઈ પક્ષપાત+ કે ઢોંગ નથી.+
૧૭ પણ જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ સૌથી પહેલા તો શુદ્ધ,+ પછી શાંતિપ્રિય,+ વાજબી,+ આજ્ઞા પાળવા તૈયાર, દયા અને સારાં ફળોથી ભરપૂર છે.+ એમાં કોઈ પક્ષપાત+ કે ઢોંગ નથી.+