૩ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે અપાર દયા બતાવીને આપણને નવો જન્મ આપ્યો છે,+ જેથી આપણને કાયમી આશા મળે.+ ઈસુ ખ્રિસ્તને મરણમાંથી જીવતા કરવામાં* આવ્યા હોવાથી આપણને આ આશા મળી છે.+
૯ જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે, તે પાપ કર્યા કરતો નથી,+ કેમ કે તેમની પવિત્ર શક્તિ* તેનામાં રહે છે. તે ઈશ્વરથી જન્મેલો છે, એટલે તે પાપમાં ડૂબેલો રહી શકતો નથી.+