ગીતશાસ્ત્ર ૨૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ યહોવા મારા પાળક છે.+ મને કશાની ખોટ પડશે નહિ.+ યશાયા ૪૦:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાની સંભાળ રાખશે.+ તે પોતાના હાથે ઘેટાંનાં બચ્ચાંને ભેગાં કરશેઅને ગોદમાં ઊંચકી લેશે. બચ્ચાં થયાં હોય એવી ઘેટીઓને તે પ્રેમથી દોરશે.+
૧૧ ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાની સંભાળ રાખશે.+ તે પોતાના હાથે ઘેટાંનાં બચ્ચાંને ભેગાં કરશેઅને ગોદમાં ઊંચકી લેશે. બચ્ચાં થયાં હોય એવી ઘેટીઓને તે પ્રેમથી દોરશે.+