૨ કોરીંથીઓ ૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ અમે જાણીએ છીએ કે પૃથ્વી પરનું અમારું આ ઘર,* એટલે કે મંડપ પાડી નાખવામાં આવશે+ અને સ્વર્ગમાં ઈશ્વર અમને કાયમ ટકી રહે એવું ઘર આપશે, જે માણસના હાથે બંધાયેલું નથી.+
૫ અમે જાણીએ છીએ કે પૃથ્વી પરનું અમારું આ ઘર,* એટલે કે મંડપ પાડી નાખવામાં આવશે+ અને સ્વર્ગમાં ઈશ્વર અમને કાયમ ટકી રહે એવું ઘર આપશે, જે માણસના હાથે બંધાયેલું નથી.+