૨ પિતર ૧:૧૩, ૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ મને એ યોગ્ય લાગે છે કે જ્યાં સુધી હું આ મંડપમાં* છું,+ ત્યાં સુધી તમને યાદ કરાવીને ઉત્તેજન આપતો રહું,+ ૧૪ કેમ કે હું જાણું છું કે જલદી જ મારો મંડપ પાડી નાખવામાં આવશે, જેમ આપણા માલિક ઈસુ ખ્રિસ્તે મને સ્પષ્ટ જણાવ્યું હતું.+
૧૩ મને એ યોગ્ય લાગે છે કે જ્યાં સુધી હું આ મંડપમાં* છું,+ ત્યાં સુધી તમને યાદ કરાવીને ઉત્તેજન આપતો રહું,+ ૧૪ કેમ કે હું જાણું છું કે જલદી જ મારો મંડપ પાડી નાખવામાં આવશે, જેમ આપણા માલિક ઈસુ ખ્રિસ્તે મને સ્પષ્ટ જણાવ્યું હતું.+