પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો.+ ઈશ્વરના મંડળની સંભાળ રાખવા+ પવિત્ર શક્તિએ તમને દેખરેખ રાખનાર* તરીકે નીમ્યા છે.+ એ મંડળને ઈશ્વરે પોતાના દીકરાના લોહીથી ખરીદ્યું છે.+ એફેસીઓ ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તેમના દીકરા દ્વારા આપણને છોડાવવામાં આવ્યા.* હા, તેમના લોહી દ્વારા+ આપણાં પાપ માફ કરવામાં આવ્યાં.+ ઈશ્વરની અપાર કૃપા ખરેખર મહાન છે! ૧ પિતર ૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ પણ કલંક વગરના અને નિર્દોષ ઘેટા+ જેવા ખ્રિસ્તના+ મૂલ્યવાન લોહીથી+ મળી છે.
૨૮ તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો.+ ઈશ્વરના મંડળની સંભાળ રાખવા+ પવિત્ર શક્તિએ તમને દેખરેખ રાખનાર* તરીકે નીમ્યા છે.+ એ મંડળને ઈશ્વરે પોતાના દીકરાના લોહીથી ખરીદ્યું છે.+
૭ તેમના દીકરા દ્વારા આપણને છોડાવવામાં આવ્યા.* હા, તેમના લોહી દ્વારા+ આપણાં પાપ માફ કરવામાં આવ્યાં.+ ઈશ્વરની અપાર કૃપા ખરેખર મહાન છે!