-
૧ પિતર ૫:૨-૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો,+ જે તમને સોંપાયેલું છે. દેખરેખ રાખનારની* જેમ સેવા કરો, ફરજ પડ્યાથી નહિ, પણ ઈશ્વર આગળ ખુશીથી સેવા કરો.+ બેઈમાનીની કમાણી માટે નહિ,+ પણ ઉત્સાહથી કરો. ૩ ઈશ્વરની સંપત્તિ પર હુકમ ન ચલાવો,+ પણ ટોળા માટે દાખલો બેસાડો.+ ૪ જ્યારે મુખ્ય ઘેટાંપાળકને+ પ્રગટ કરવામાં આવશે, ત્યારે તમને મહિમાનો મુગટ મળશે, જેનો કદી નાશ નહિ થાય.+
-