૨ થેસ્સાલોનિકીઓ ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ખરું કે આ દુષ્ટ માણસ એક રહસ્ય છે અને તેણે પોતાનું કામ શરૂ કરી દીધું છે.+ પણ તે ત્યાં સુધી જ રહસ્ય છે, જ્યાં સુધી તેને રોકનાર તેના માર્ગમાં ઊભો છે. ૧ યોહાન ૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ વહાલાં બાળકો, આ છેલ્લો સમય છે અને જેમ તમારા સાંભળવામાં આવ્યું છે કે ખ્રિસ્ત-વિરોધી* આવી રહ્યો છે,+ તેમ હમણાં પણ ઘણા ખ્રિસ્ત-વિરોધીઓ ઊભા થયા છે.+ એ હકીકત પરથી આપણને ખબર પડે છે કે આ છેલ્લો સમય છે.
૭ ખરું કે આ દુષ્ટ માણસ એક રહસ્ય છે અને તેણે પોતાનું કામ શરૂ કરી દીધું છે.+ પણ તે ત્યાં સુધી જ રહસ્ય છે, જ્યાં સુધી તેને રોકનાર તેના માર્ગમાં ઊભો છે.
૧૮ વહાલાં બાળકો, આ છેલ્લો સમય છે અને જેમ તમારા સાંભળવામાં આવ્યું છે કે ખ્રિસ્ત-વિરોધી* આવી રહ્યો છે,+ તેમ હમણાં પણ ઘણા ખ્રિસ્ત-વિરોધીઓ ઊભા થયા છે.+ એ હકીકત પરથી આપણને ખબર પડે છે કે આ છેલ્લો સમય છે.