પ્રકટીકરણ ૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ મેં જોયું કે ઘેટાએ+ સાત મહોરમાંથી+ પહેલી ખોલી. મેં ચાર કરૂબોમાંથી+ એકને ગર્જના જેવા અવાજમાં કહેતા સાંભળ્યો: “આવ!”
૬ મેં જોયું કે ઘેટાએ+ સાત મહોરમાંથી+ પહેલી ખોલી. મેં ચાર કરૂબોમાંથી+ એકને ગર્જના જેવા અવાજમાં કહેતા સાંભળ્યો: “આવ!”