પ્રકટીકરણ ૧૨:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ અજગર એ સ્ત્રી પર ગુસ્સે ભરાયો. સ્ત્રીના બાકીના વંશજ+ સાથે તે યુદ્ધ કરવા નીકળી પડ્યો, જેઓ ઈશ્વરની આજ્ઞા માને છે અને જેઓને ઈસુની સાક્ષી આપવાનું કામ સોંપાયું છે.+ પ્રકટીકરણ ૧૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ એને પવિત્ર લોકો સામે યુદ્ધ કરવાની અને તેઓને હરાવવાની+ રજા આપવામાં આવી. એને દરેક કુળ, પ્રજા, બોલી* અને દેશ પર અધિકાર આપવામાં આવ્યો.
૧૭ અજગર એ સ્ત્રી પર ગુસ્સે ભરાયો. સ્ત્રીના બાકીના વંશજ+ સાથે તે યુદ્ધ કરવા નીકળી પડ્યો, જેઓ ઈશ્વરની આજ્ઞા માને છે અને જેઓને ઈસુની સાક્ષી આપવાનું કામ સોંપાયું છે.+
૭ એને પવિત્ર લોકો સામે યુદ્ધ કરવાની અને તેઓને હરાવવાની+ રજા આપવામાં આવી. એને દરેક કુળ, પ્રજા, બોલી* અને દેશ પર અધિકાર આપવામાં આવ્યો.