માથ્થી ૨૪:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ “પછી લોકો તમારી સતાવણી કરશે+ અને તમને મારી નાખશે.+ તમે મારા શિષ્યો છો એટલે* બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.+ પ્રેરિતોનાં કાર્યો ૧:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે.+ તમે યરૂશાલેમમાં,+ આખા યહૂદિયા અને સમરૂનમાં+ અને પૃથ્વીના છેડા સુધી*+ મારા સાક્ષી થશો.”+ પ્રકટીકરણ ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હું યોહાન તમારો ભાઈ, ઈસુનો શિષ્ય હોવાથી કસોટીમાં,+ રાજ્યમાં+ અને ધીરજ રાખવામાં+ તમારો સાથીદાર છું.+ ઈશ્વર વિશે જણાવવાને લીધે અને ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલવામાં આવ્યો. પ્રકટીકરણ ૬:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તેણે પાંચમી મહોર ખોલી ત્યારે મેં વેદી* નીચે લોહી જોયું.+ આ એ લોકોનું લોહી*+ હતું, જેઓને ઈશ્વરના સંદેશાને લીધે અને સાક્ષી આપવાને લીધે મારી નાખવામાં આવ્યા હતા.+
૯ “પછી લોકો તમારી સતાવણી કરશે+ અને તમને મારી નાખશે.+ તમે મારા શિષ્યો છો એટલે* બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.+
૮ પણ પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે.+ તમે યરૂશાલેમમાં,+ આખા યહૂદિયા અને સમરૂનમાં+ અને પૃથ્વીના છેડા સુધી*+ મારા સાક્ષી થશો.”+
૯ હું યોહાન તમારો ભાઈ, ઈસુનો શિષ્ય હોવાથી કસોટીમાં,+ રાજ્યમાં+ અને ધીરજ રાખવામાં+ તમારો સાથીદાર છું.+ ઈશ્વર વિશે જણાવવાને લીધે અને ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલવામાં આવ્યો.
૯ તેણે પાંચમી મહોર ખોલી ત્યારે મેં વેદી* નીચે લોહી જોયું.+ આ એ લોકોનું લોહી*+ હતું, જેઓને ઈશ્વરના સંદેશાને લીધે અને સાક્ષી આપવાને લીધે મારી નાખવામાં આવ્યા હતા.+