ગીતશાસ્ત્ર ૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તે યહોવાના* નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે,+તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.*+ લૂક ૧૧:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ તેમણે કહ્યું: “ના, એના કરતાં સુખી છે તેઓ, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!”+ યોહાન ૧૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ હવે તમે આ વાતો જાણો છો. જો તમે એ પાળશો તો સુખી થશો.+ યાકૂબ ૧:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ તમે સંદેશા પ્રમાણે ચાલનારા બનો,+ ખોટી દલીલોથી પોતાને છેતરીને ફક્ત સાંભળનારા નહિ.