હિબ્રૂઓ ૧૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે. જે કોઈ ઈશ્વરને ભજવા તેમની પાસે જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે* અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.+
૬ શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે. જે કોઈ ઈશ્વરને ભજવા તેમની પાસે જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે* અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.+