પ્રકટીકરણ ૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ “થુવાતિરા+ મંડળના દૂતને લખ: ઈશ્વરનો દીકરો, જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે+ અને જેના પગ ચોખ્ખા તાંબા જેવા છે,+ તે આમ કહે છે:
૧૮ “થુવાતિરા+ મંડળના દૂતને લખ: ઈશ્વરનો દીકરો, જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે+ અને જેના પગ ચોખ્ખા તાંબા જેવા છે,+ તે આમ કહે છે: