પ્રકટીકરણ ૧૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તેઓ સાક્ષી આપવાનું પૂરું કરશે ત્યારે, અનંત ઊંડાણમાંથી* બહાર આવનાર જંગલી જાનવર તેઓ સાથે લડાઈ કરશે. એ તેઓને હરાવશે અને મારી નાખશે.+ પ્રકટીકરણ ૧૩:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ આ સમજવા બુદ્ધિની જરૂર છે: જે સમજદાર હોય તે જંગલી જાનવરની સંખ્યાની ગણતરી કરે, કેમ કે એ સંખ્યા મનુષ્યની સંખ્યા છે અને એની સંખ્યા ૬૬૬+ છે.
૭ તેઓ સાક્ષી આપવાનું પૂરું કરશે ત્યારે, અનંત ઊંડાણમાંથી* બહાર આવનાર જંગલી જાનવર તેઓ સાથે લડાઈ કરશે. એ તેઓને હરાવશે અને મારી નાખશે.+
૧૮ આ સમજવા બુદ્ધિની જરૂર છે: જે સમજદાર હોય તે જંગલી જાનવરની સંખ્યાની ગણતરી કરે, કેમ કે એ સંખ્યા મનુષ્યની સંખ્યા છે અને એની સંખ્યા ૬૬૬+ છે.