યશાયા ૫૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તેના પર જુલમ થયો+ અને તેણે બધું સહન કરી લીધું.+ પણ તેણે પોતાનું મોં ખોલ્યું નહિ. ઘેટાની જેમ તેને કતલ કરવા લઈ જવામાં આવ્યો.+ ઘેટી જેમ ઊન કાતરનારની આગળ મૂંગી રહે,એમ તેણે પોતાનું મોં ખોલ્યું નહિ.+ માથ્થી ૨૭:૫૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૦ ફરીથી ઈસુએ મોટા અવાજે બૂમ પાડી અને મરણ પામ્યા.*+ પ્રકટીકરણ ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ રાજ્યાસનની પાસે, ચાર કરૂબોની અને વડીલોની વચ્ચે+ મેં એક ઘેટું*+ ઊભેલું જોયું. એ બલિદાન કરેલું હોય એવું લાગતું હતું.+ એને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખોનો અર્થ ઈશ્વરની સાત શક્તિઓ થાય છે,+ જે આખી પૃથ્વી પર મોકલવામાં આવી છે. પ્રકટીકરણ ૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તેઓ મોટા અવાજે કહેતા હતા: “જે ઘેટાનું બલિદાન ચઢાવવામાં આવ્યું હતું,+ તે શક્તિ, ધનદોલત, બુદ્ધિ, બળ, માન, મહિમા અને સ્તુતિ મેળવવાને યોગ્ય છે.”+
૭ તેના પર જુલમ થયો+ અને તેણે બધું સહન કરી લીધું.+ પણ તેણે પોતાનું મોં ખોલ્યું નહિ. ઘેટાની જેમ તેને કતલ કરવા લઈ જવામાં આવ્યો.+ ઘેટી જેમ ઊન કાતરનારની આગળ મૂંગી રહે,એમ તેણે પોતાનું મોં ખોલ્યું નહિ.+
૬ રાજ્યાસનની પાસે, ચાર કરૂબોની અને વડીલોની વચ્ચે+ મેં એક ઘેટું*+ ઊભેલું જોયું. એ બલિદાન કરેલું હોય એવું લાગતું હતું.+ એને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખોનો અર્થ ઈશ્વરની સાત શક્તિઓ થાય છે,+ જે આખી પૃથ્વી પર મોકલવામાં આવી છે.
૧૨ તેઓ મોટા અવાજે કહેતા હતા: “જે ઘેટાનું બલિદાન ચઢાવવામાં આવ્યું હતું,+ તે શક્તિ, ધનદોલત, બુદ્ધિ, બળ, માન, મહિમા અને સ્તુતિ મેળવવાને યોગ્ય છે.”+