પ્રકટીકરણ ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ રાજ્યાસન આગળ સ્ફટિકના જેવો, જાણે કાચનો સમુદ્ર હતો.+ વચમાં રાજ્યાસનની પાસે અને એની આસપાસ ચાર કરૂબો* હતા.+ તેઓનાં શરીરો પર આગળ અને પાછળ બધે આંખો જ આંખો હતી.
૬ રાજ્યાસન આગળ સ્ફટિકના જેવો, જાણે કાચનો સમુદ્ર હતો.+ વચમાં રાજ્યાસનની પાસે અને એની આસપાસ ચાર કરૂબો* હતા.+ તેઓનાં શરીરો પર આગળ અને પાછળ બધે આંખો જ આંખો હતી.