ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ યહોવા પોતાના બધા માર્ગોમાં નેક છે.+ તે દરેક કામ વફાદારીથી કરે છે.+ પ્રકટીકરણ ૧૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હે યહોવા,* તમે એકલા જ વફાદાર ઈશ્વર છો. કોણ એવું છે જે તમારાથી નહિ ડરે અને તમારા નામને મહિમા નહિ આપે?+ બધી પ્રજાઓ આવશે અને તમારી આગળ ભક્તિ કરશે,+ કેમ કે તમે સચ્ચાઈથી ન્યાય કરો છો એ જાહેર થયું છે.”
૪ હે યહોવા,* તમે એકલા જ વફાદાર ઈશ્વર છો. કોણ એવું છે જે તમારાથી નહિ ડરે અને તમારા નામને મહિમા નહિ આપે?+ બધી પ્રજાઓ આવશે અને તમારી આગળ ભક્તિ કરશે,+ કેમ કે તમે સચ્ચાઈથી ન્યાય કરો છો એ જાહેર થયું છે.”