૧ થેસ્સાલોનિકીઓ ૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તમે સારી રીતે જાણો છો કે જેમ રાતે ચોર આવે છે,+ તેમ યહોવાનો* દિવસ આવી રહ્યો છે.+ ૨ પિતર ૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ યહોવાનો* દિવસ+ ચોરની જેમ આવશે ત્યારે,+ આકાશો ગર્જના* સાથે જતાં રહેશે,+ આકાશોની અને પૃથ્વીની વસ્તુઓ સખત ગરમ થઈને પીગળી જશે તેમજ પૃથ્વી અને એના પર થયેલાં કામો ખુલ્લાં પડશે.+
૧૦ યહોવાનો* દિવસ+ ચોરની જેમ આવશે ત્યારે,+ આકાશો ગર્જના* સાથે જતાં રહેશે,+ આકાશોની અને પૃથ્વીની વસ્તુઓ સખત ગરમ થઈને પીગળી જશે તેમજ પૃથ્વી અને એના પર થયેલાં કામો ખુલ્લાં પડશે.+