-
યહોશુઆ ૧૧:૧૯, ૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ ગિબયોનમાં રહેતા હિવ્વીઓ સિવાય એક પણ શહેરે ઇઝરાયેલીઓ સાથે સુલેહ-શાંતિ કરી નહિ.+ ઇઝરાયેલીઓએ લડાઈ કરીને બધાં પર જીત મેળવી.+ ૨૦ યહોવાએ જ એ લોકોનાં મન જડ થવાં દીધાં,+ જેથી તેઓ ઇઝરાયેલીઓ સામે લડાઈ કરે અને ઈશ્વર જરાય દયા બતાવ્યા વગર તેઓનો નાશ થવા દે.+ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે તેઓનો વિનાશ કરવાનો હતો.+
-