યશાયા ૪૮:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ બાબેલોનમાંથી બહાર નીકળો!+ ખાલદીઓ પાસેથી નાસી જાઓ! ખુશીથી પોકારો! જાહેર કરો! મોટેથી જણાવો!+ પૃથ્વીના છેડાઓ સુધી એ ખબર સંભળાવો+અને કહો: “યહોવાએ પોતાના સેવક યાકૂબને છોડાવી લીધો છે.+ યશાયા ૫૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી* બહાર નીકળી આવો,+ કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ.+ યહોવાનાં વાસણો ઊંચકનારા લોકો,+એમાંથી બહાર નીકળી આવો.+ પોતાને શુદ્ધ રાખો. યર્મિયા ૫૦:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “બાબેલોનમાંથી નાસી જાઓ,ખાલદીઓના દેશમાંથી નીકળી જાઓ,+ટોળામાં સૌથી આગળ ચાલનાર જાનવર જેવા થાઓ.
૨૦ બાબેલોનમાંથી બહાર નીકળો!+ ખાલદીઓ પાસેથી નાસી જાઓ! ખુશીથી પોકારો! જાહેર કરો! મોટેથી જણાવો!+ પૃથ્વીના છેડાઓ સુધી એ ખબર સંભળાવો+અને કહો: “યહોવાએ પોતાના સેવક યાકૂબને છોડાવી લીધો છે.+
૧૧ બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી* બહાર નીકળી આવો,+ કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ.+ યહોવાનાં વાસણો ઊંચકનારા લોકો,+એમાંથી બહાર નીકળી આવો.+ પોતાને શુદ્ધ રાખો.