-
પ્રકટીકરણ ૨૦:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ મેં રાજ્યાસનો જોયાં. જેઓ એના પર બેઠા હતા, તેઓને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે અને ઈશ્વર વિશે વાત કરવાને લીધે જેઓને મારી નાખવામાં* આવ્યા હતા, તેઓને* મેં જોયા. તેઓએ જંગલી જાનવરની કે એની મૂર્તિની ઉપાસના કરી ન હતી. તેઓએ પોતાનાં કપાળ પર કે હાથ પર એની છાપ લીધી ન હતી.+ તેઓ જીવતા થયા અને ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ કર્યું.+
-