દાનિયેલ ૭:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ પણ સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનો+ રાજ્ય* મેળવશે.+ એ રાજ્ય યુગોના યુગો માટે, હા, સદાને માટે તેઓનું જ રહેશે.’+ પ્રકટીકરણ ૩:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ મેં જીત મેળવી છે+ અને હું મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બેઠો છું.+ જે જીતે છે તેને હું મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ.+
૧૮ પણ સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનો+ રાજ્ય* મેળવશે.+ એ રાજ્ય યુગોના યુગો માટે, હા, સદાને માટે તેઓનું જ રહેશે.’+
૨૧ મેં જીત મેળવી છે+ અને હું મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બેઠો છું.+ જે જીતે છે તેને હું મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ.+