પ્રકટીકરણ ૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હું જલદી જ આવું છું.+ તારી પાસે જે છે એને વળગી રહેજે, જેથી તારું ઇનામ* કોઈ લઈ ન લે.+ પ્રકટીકરણ ૨૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ‘જુઓ! હું જલદી જ આવું છું.’+ આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો જે કોઈ પાળે છે તેને ધન્ય છે.”+