વિષય
ઑક્ટોબર ૧, ૨૦૧૦
ગુનાનો અંત ક્યારે આવશે?
શરૂઆતમાં . . .
બીજા લેખ:
૧૦ ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—યહોવાહે દરેકને પસંદગી કરવાની છૂટ આપી છે
૨૪ યહોવાહના સંગઠન વિષે જાણવા બાળકોને મદદ કરો
અભ્યાસ લેખો:
નવેમ્બર ૨૯, ૨૦૧૦–ડિસેમ્બર ૫, ૨૦૧૦
‘પ્રભુ યહોવાહનું મન કોણે જાણ્યું છે?’
પાન ૧૧
ગીતો: ૨૫ (191), ૧૯ (143)
ડિસેમ્બર ૬-૧૨, ૨૦૧૦
‘ઈશ્વરના ન્યાયીપણાને’ પહેલા શોધતા રહીએ
પાન ૧૫
ગીતો: ૨૯ (222), ૧૧ (85)
ડિસેમ્બર ૧૩-૧૯, ૨૦૧૦
મંડળમાં બધાને માન આપવામાં શું તમે પહેલ કરો છો?
પાન ૨૦
ગીતો: ૧૭ (127), ૨૪ (200)
ડિસેમ્બર ૨૦-૨૬, ૨૦૧૦
સભામાં બધાને ઉત્તેજન આપવા તમે શું કરી શકો?
પાન ૨૮
ગીતો: ૧૯ (143), ૨૫ (191)
અભ્યાસ લેખો શાના વિષે છે?
અભ્યાસ લેખ ૧, ૨ - આ બે લેખોમાંથી શીખીશું કે ઈસુના વાણી-વર્તન આપણને યહોવાહ સાથે નાતો બાંધવા કેવી રીતે મદદ કરી શકે. એ સમજાવે છે કે યહોવાહના ન્યાયીપણાનો શું અર્થ થાય અને આપણા જીવનમાં એ કેમ પ્રથમ હોવું જોઈએ. તેમ જ આપણે પોતાના ધોરણોથી કેમ યહોવાહનો ન્યાય ન કરવો જોઈએ.
અભ્યાસ લેખ ૩ - ભાઈ-બહેનોને માન આપવાનો શું અર્થ થાય? એમ કરવા આપણી પાસે કયાં કારણો છે? તેમ જ, બીજાઓને માન આપવામાં આપણે પોતે કઈ રીતે પહેલ કરી શકીએ? આવા અમુક સવાલોની આપણે આ લેખમાં ચર્ચા કરીશું.
અભ્યાસ લેખ ૪ - આ લેખમાં જોઈશું કે સભા ચલાવનાર અને આપણે દરેક શું કરી શકીએ જેથી બધાને એમાંથી ઉત્તેજન મળે. એ પણ જોઈશું કે ચોકીબુરજમાં કયા ફેરફાર કરવામાં આવ્યા છે.