વિષય
જાન્યુઆરી-માર્ચ ૨૦૧૩
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.
મુખ્ય વિષય: દુનિયાના અંતથી શું તમારે ડરવું જોઈએ?
દુનિયાનો અંત—ભય, ઉત્સુકતા અને હતાશા પાન ૪
આ અંકમાં
ઈશ્વરની પાસે આવો—‘તમે, બાળકો આગળ પ્રગટ કર્યું છે’ ૯
તેમની શ્રદ્ધાને અનુસરો—‘મરણ પામ્યા હોવા છતાં પણ તે હજી બોલે છે’ ૧૨
ઓનલાઇન વધારે વાંચો | www.jw.org/gu
યુવાનો માટે—ઈર્ષા કરવાથી સાવધ રહો!
મરિયમ અને હારૂને પોતાના નાના ભાઈ, મુસાની ઈર્ષા કરી ત્યારે શું બન્યું એ વિશે શીખો.
(અંગ્રેજી વેબસાઇટમાં બાઇબલ શિક્ષણ/તરુણો વિભાગ જુઓ)
માય બાઇબલ લેસન્સ
‘થેંક્યુ’ કહેવું કેમ મહત્ત્વનું છે એ સમજવા બાળકોને મદદ કરો
(અંગ્રેજી વેબસાઇટમાં બાઇબલ શિક્ષણ/બાળકો વિભાગ જુઓ)