જુલાઈ ૯-૧૫
લુક ૮-૯
ગીત ૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“મારો શિષ્ય થા—એ માટે શું કરવું જોઈએ?” (૧૦ મિ.)
લુક ૯:૫૭, ૫૮—ઈસુના શિષ્યોએ યહોવામાં ભરોસો મૂકવો જ જોઈએ (it-2-E ૪૯૪)
લુક ૯:૫૯, ૬૦—ઈસુના શિષ્યો ઈશ્વરના રાજ્યને પોતાના જીવનમાં પ્રથમ મૂકશે (“મારા પિતાને દફનાવી આવું,” “મરેલાઓને દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે” લુક ૯:૫૯, ૬૦ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૯:૬૧, ૬૨—દુનિયાની ચીજવસ્તુઓને લીધે ઈસુના શિષ્યો પોતાનું ધ્યાન ફંટાવા દેતા નથી (“ખેડવું” લુક ૯:૬૨ ચિત્ર/વીડિયો, nwtsty; w૧૨ ૪/૧ ૨૧-૨૨ ¶૧૧-૧૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
લુક ૮:૩—આ સેવિકાઓ કઈ રીતે ઈસુની અને પ્રેરિતોની “સેવા કરતી હતી?” (“તેઓની સેવા કરતી હતી” લુક ૮:૩ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૯:૪૯, ૫૦—ઈસુનો શિષ્ય ન હતો એવો એક માણસ દુષ્ટ દૂતો કાઢતો હતો ત્યારે, ઈસુએ કેમ તેને રોક્યો નહિ? (w૦૮ ૩/૧ ૩૧ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૮:૧-૧૫
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૨ ૩/૧ ૨૯-૩૦ ¶૧૧-૧૫—વિષય: ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખવા જે બધું જતું કર્યું, શું એ માટે અફસોસ કરવો જોઈએ?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૪
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૭ અને પ્રાર્થના