બાઇબલમાં રહેલો ખજાનો | સફાન્યા ૧–હાગ્ગાય ૨
યહોવાના કોપના દિવસ પહેલાં તેમને શોધો
યહોવાના કોપના દિવસે બચવા માટે આપણે સમર્પણ ઉપરાંત પણ કંઈક કરવાની જરૂર છે. સફાન્યાએ ઇઝરાયેલીઓને જે માર્ગદર્શન આપ્યું હતું, આપણે એ પાળવાની જરૂર છે.
યહોવાને શોધો: સંગઠનનું માર્ગદર્શન પાળો, જેથી યહોવા સાથેની મિત્રતા ગાઢ બનાવી શકાય
નેકીનો માર્ગ શોધો: યહોવાએ આપેલા સિદ્ધાંતોને વળગી રહો
નમ્રતા શોધો: યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા પોતાને નમ્ર બનાવો અને શિષ્ત સ્વીકારો
યહોવાને શોધવા, નેકીનો માર્ગ શોધવા અને નમ્રતા શોધવા હું કઈ રીતે વધુ મહેનત કરી શકું?