-
માથ્થી ૧૪:૧૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૪ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે તેમણે મોટું ટોળું જોયું; તેમને તેઓ પર કરુણા આવી અને તેઓમાંના બીમાર લોકોને તેમણે સાજા કર્યા.
-