માથ્થી ૧૪:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે તેમણે મોટું ટોળું જોયું. તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું+ અને તેઓમાંના બીમાર લોકોને તેમણે સાજા કર્યા.+
૧૪ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે તેમણે મોટું ટોળું જોયું. તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું+ અને તેઓમાંના બીમાર લોકોને તેમણે સાજા કર્યા.+