-
માથ્થી ૧૯:૨૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૮ ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: બધું નવું બનાવવામાં આવશે ત્યારે માણસનો દીકરો પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે; એ વખતે મારી પાછળ આવનારા તમે પણ, બાર રાજ્યાસનો પર બેસીને ઇઝરાયેલનાં બાર કુળોનો ન્યાય કરશો.
-