-
માથ્થી ૨૬:૪૭નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪૭ હજુ તો તે બોલી રહ્યા હતા એવામાં જુઓ! યહુદા, જે બારમાંનો એક હતો, તે આવ્યો અને તેની સાથે મુખ્ય યાજકો તથા લોકોના વડીલોએ મોકલેલું મોટું ટોળું તલવારો અને લાઠીઓ લઈને આવ્યું.
-