માથ્થી ૨૬:૪૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૭ હજુ તો તે બોલતા હતા એવામાં યહૂદા આવ્યો, જે બારમાંનો એક હતો. તેની સાથે તલવારો અને લાઠીઓ લઈને ઘણા લોકો આવ્યા હતા. મુખ્ય યાજકો અને લોકોના વડીલોએ તેઓને મોકલ્યા હતા.+ માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૬:૪૭ ઈસુ—માર્ગ, પાન ૨૮૪
૪૭ હજુ તો તે બોલતા હતા એવામાં યહૂદા આવ્યો, જે બારમાંનો એક હતો. તેની સાથે તલવારો અને લાઠીઓ લઈને ઘણા લોકો આવ્યા હતા. મુખ્ય યાજકો અને લોકોના વડીલોએ તેઓને મોકલ્યા હતા.+