લૂક ૪:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ અરે, ઘણા લોકોમાંથી દુષ્ટ દૂતો નીકળી ગયા. દુષ્ટ દૂતો આવી બૂમો પાડતા હતા: “તું ઈશ્વરનો દીકરો છે.”+ પણ ઈસુએ દુષ્ટ દૂતોને ધમકાવ્યા અને બોલવા દીધા નહિ,+ કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે.+ લૂક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૪:૪૧ ઈસુ—માર્ગ, પાન ૬૦
૪૧ અરે, ઘણા લોકોમાંથી દુષ્ટ દૂતો નીકળી ગયા. દુષ્ટ દૂતો આવી બૂમો પાડતા હતા: “તું ઈશ્વરનો દીકરો છે.”+ પણ ઈસુએ દુષ્ટ દૂતોને ધમકાવ્યા અને બોલવા દીધા નહિ,+ કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે.+