-
લૂક ૫:૩૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૬ તેમણે તેઓને એક ઉદાહરણ પણ જણાવ્યું: “નવા કપડામાંથી થીંગડું કાપીને કોઈ જૂના કપડા પર મારતું નથી. જો તે એમ કરે, તો નવું થીંગડું ફાટી જશે અને નવા કપડામાંથી લીધેલું થીંગડું જૂના કપડા સાથે મેળ નહિ ખાય.
-