લૂક ૫:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ તેમણે તેઓને એક ઉદાહરણ પણ જણાવ્યું: “નવા કપડામાંથી ટુકડો કાપીને કોઈ જૂના કપડા પર થીંગડું મારતું નથી. જો તે એમ કરે, તો નવા કપડાનો ટુકડો ફાટી જશે અને જૂના કપડા સાથે મેળ નહિ ખાય.+ લૂક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૫:૩૬ ઈસુ—માર્ગ, પાન ૭૦ ચાકીબુરજ,૫/૧/૧૯૮૮, પાન ૮
૩૬ તેમણે તેઓને એક ઉદાહરણ પણ જણાવ્યું: “નવા કપડામાંથી ટુકડો કાપીને કોઈ જૂના કપડા પર થીંગડું મારતું નથી. જો તે એમ કરે, તો નવા કપડાનો ટુકડો ફાટી જશે અને જૂના કપડા સાથે મેળ નહિ ખાય.+