-
લૂક ૮:૪૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪૯ તે હજુ બોલતા હતા એટલામાં સભાસ્થાનના પેલા અધિકારીના ઘરમાંથી એક માણસ આવીને કહેવા લાગ્યો: “તમારી દીકરી મરણ પામી છે; ગુરુજીને હવે તકલીફ ન આપશો.”
-